Whatsapp Status Messages List

World Best Whatsapp Status (Latest status for whatsapp | Short status)

There are Following List of Whatsapp Status (Best Status,Love Status,Graphics,Friendship,Sad Status,etc.)

Live - [66] - છોકરો: હજુ તુ મારાથી નારાજ છે.

છોકરો: હજુ તુ મારાથી નારાજ છે.
છોકરો: હજુ તુ મારાથી નારાજ છે. છોકરી: નહી જાનુ. છોકરો: તો આ ઘાઘરા ના નાળા ને 8,9 ગાઠુ કેમ મારી છે.

Live - [65] - બાજુવાળા એક દાદા મને કે "હવે બિચારી બાયું નો મરો છે"

બાજુવાળા એક દાદા મને કે "હવે બિચારી બાયું નો મરો છે"
બાજુવાળા એક દાદા મને કે "હવે બિચારી બાયું નો મરો છે" મેં કીધું "કા શુ થયું ?" તો કયે "કાઈ નઈ પણ હવે ટાઢોડુ થયું ને !!!" 🤣🤣🤣

Live - [64] - શિક્ષક: જો આપણી સ્કુલની સામે કોઈ બોમ્બ મુકી જાય તો તમે શું કરશો?

શિક્ષક: જો આપણી સ્કુલની સામે કોઈ બોમ્બ મુકી જાય તો તમે શું કરશો?
શિક્ષક: જો આપણી સ્કુલની સામે કોઈ બોમ્બ મુકી જાય તો તમે શું કરશો? ભૂરો: ૫-૧૦ મિનિટ રાહ જોઈ, જો કોઈ લેવા ના આવે તો સ્ટાફ રૂમમાં જમા કરાવી દેવાનો... નિયમ ઈ નિયમ

Live - [62] - ये जरूरी नहीं कि हर रिश्ता खून का हो

ये जरूरी नहीं कि हर रिश्ता खून का हो
ये जरूरी नहीं कि हर रिश्ता खून का हो; . कुछ रिश्ते खून चूसने के लिये भी होते है ! . . . अब पति -पत्नि का रिश्ता ही लेलो.! 😋😷😁

Live - [61] - પત્નિ:- તમારા વાળ તો જુઓ,

પત્નિ:- તમારા વાળ તો જુઓ,
પત્નિ:- તમારા વાળ તો જુઓ, જાણે ખેતરમાં ઘાસ ના ઊગ્યું હોય!!!!! પતિ:- એટલે જ તો હું એટલી વારથી વિચારૂં છું કે મારી પાસે ભેંસ કેમ ઊભી છે!!!!!👍👌😜😛😅🤑🤑😉😊😝